Latest

Archives

  • અદાણી મેડિકલ કોલેજમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને પ્રોત્સાહન આપવા બે દિવસીય CISP તાલીમ કાર્યક્રમ યોજાયો

    અદાણી મેડિકલ કોલેજમાં તબીબી શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તાસભર  શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે બે દિવસીય કરિક્યુલમ ઇમ્પ્લિમેન્ટેશન સપોર્ટ પ્રોગ્રામ (CISP)નું આયોજન કરવામાં આવ્યું હતું. નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા નિયુક્ત CISP કો-ઓર્ડિનેટર ડૉ. ઈલેશ કોટેચાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ તાલીમ કાર્યક્રમમાં ગેઇમ્સના વિવિધ વિભાગોના 30 ફેકલ્ટી સભ્યોએ  ભાગ લીધો હતો. બે દિવસ દરમિયાન ફેકલ્ટી સભ્યોને Competency Based Medical…

  • EPFOનો નવો પ્લાન : ATM અને UPIથી PFના પૈસા ઉપાડી શકાય તેવી વ્યવસ્થા પર વિચારણા

    પ્રાઇવેટ નોકરી કરતા કરોડો કર્મચારીઓ માટે જરૂરિયાતના સમયે પ્રોવિડન્ટ ફંડ (PF) એકાઉન્ટમાંથી નાણાં ઉપાડવા હવે અત્યંત સરળ બનવા જઈ રહ્યા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) પોતાની પ્રવર્તમાન આઈટી સિસ્ટમને અપગ્રેડ કરીને ‘EPFO 3.0’ લાવવાની તૈયારી કરી રહ્યું છે. આ નવી સિસ્ટમ હેઠળ એડવાન્સ ક્લેમની પ્રક્રિયાને ઝડપી અને વધુ પારદર્શક બનાવવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત…

  • કચ્છ-સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ તીવ્ર બની

    કચ્છ-સૌરાષ્ટ્ર 35 ટકાથી વધુ વરસાદની ઘટથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ચોમાસામાં વરસાદી મોટી ઘટને પગલે દ્વારકા, પોરબંદર સહિતના કેટલાક વિસ્તારોમાં ખેડૂતોના પાકને માઠી અસર પહોંચી રહી છે. તેવામાં કચ્છ-સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ ઉગ્ર બની છે. આ મામલે કોંગ્રેસે વિરોધ નોંધાવતા જણાવ્યું કે, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છેલ્લા 6 અઠવાડિયાથી વરસાદનો છાંટો પણ ન પડતાં ખેતી અને…

  • Gautam Adani urges rating agencies to develop new credit framework for platform infrastructure

    Mr Gautam Adani, Chairman of the Adani Group, has urged CareEdge Group, one of India’s leading credit rating institutions, to develop what he described as the world’s first comprehensive Credit Framework for Integrated Platform Infrastructure, asking why such a framework should not come from India and why it should not lead the effort. Mr Adani…

  • આજથી બદલાઈ ગયા મહત્ત્વના નિયમો, જાણો 7 મોટા ફેરફારો

    આજથી સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ છે. દર મહિનાની શરૂઆત સાથે કેટલાક નવા નિયમો લાગુ પડતા હોય છે. આ વખતે પણ 1 સપ્ટેમ્બર, 2026થી દેશમાં અનેક મોટા ફેરફારો અમલી બન્યા છે, જે તમારી રસોઈથી લઈને કારના પ્રવાસ સુધીની તમામ બાબતો પર સીધી અસર પાડશે. સરકારી ઓઇલ કંપનીઓએ 1 સપ્ટેમ્બરની સવારે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના નવા ભાવ…

  • ઓગસ્ટમાં GST કલેક્શન 14.8% વધીને ₹2 લાખ કરોડ પહોંચ્યું

    દેશનું GST કલેક્શન ઓગસ્ટ 2026માં વાર્ષિક ધોરણે 14.8% વધીને 2 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. ગયા વર્ષે એટલે કે ઓગસ્ટ 2025માં કુલ GST કલેક્શન 1.74 લાખ કરોડ રૂપિયા નોંધાયું હતું. આજે મંગળવાર, 1 સપ્ટેમ્બરના રોજ આ આંકડા જાહેર કરવામાં આવ્યા. વધારાનું સૌથી મોટું કારણ વિદેશથી આવતા સામાન પર મળતો ટેક્સ રહ્યો, જે 29% વધીને ₹62,604…

  • સ્કાયરૂટ એરોસ્પેસના કો-ફાઉન્ડર અને CEO પવન ચંદનાની ખાવડા અને મુન્દ્રાની મુલાકાત લીધી

    ભારતના ખાનગી સ્પેસ ક્ષેત્રમાં ઐતિહાસિક સફળતા મેળવનાર સ્કાયરૂટ એરોસ્પેસના કો-ફાઉન્ડર અને CEO પવન ચંદનાએ આજે ખાવડા ના આર ઈ પાર્ક અને મુન્દ્રાની મુલાકાત લીધી હતી. તાજેતરમાં જ સ્કાયરૂટ એરોસ્પેસે ભારતનું પ્રથમ ખાનગી રીતે વિકસિત ઓર્બિટલ રોકેટ વિક્રમ-1 સફળતાપૂર્વક લોન્ચ કરીને દેશના સ્પેસ સેક્ટરમાં નવી સિદ્ધિ નોંધાવી છે. મુન્દ્રા મુલાકાત દરમિયાન પવન ચંદનાએ અદાણી ગ્રુપના વિવિધ…

  • નવી BJP ટીમ સાથે નિતિન નબીનની પ્રથમ બેઠક

    ભાજપ અધ્યક્ષ નિતિન નબીને શનિવારે પાર્ટીની 65 સભ્યોની નવી રાષ્ટ્રીય ટીમ સાથે પ્રથમ બેઠક કરી. જેમાં આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારી, બૂથ અને જમીની સ્તરે સંગઠન મજબૂત કરવા, યુવાનોને જોડવા અને સરકારની યોજનાઓને જનતા સુધી પહોંચાડવાની રણનીતિ પર ચર્ચા થઈ. આ બેઠક દિલ્હી સ્થિત પાર્ટી હેડક્વાર્ટરમાં થઈ. બેઠક પહેલાં રાષ્ટ્રગીત વંદે માતરમના તમામ 6 અંતરા ગવાયા.…

  • નેશનલ ટીચર્સ એવોર્ડ 2026ની જાહેરાત, 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ પુરસ્કાર આપશે

    કેન્દ્ર સરકારે શુક્રવારે નેશનલ ટીચર્સ એવોર્ડ 2026ની જાહેરાત કરી. દેશભરમાંથી 48 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. જેમાં કેન્દ્રીય વિદ્યાલય, નવોદય વિદ્યાલય, સૈનિક સ્કૂલ, આદર્શ આદિવાસી સ્કૂલ અને પીએમ શ્રી સ્કૂલો સહિત અનેક સંસ્થાઓના શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. 48 શાળાના શિક્ષકોમાંથી 26 પુરુષ અને 22 મહિલા શિક્ષકો છે. ઉત્તર પ્રદેશમાંથી ત્રણ, બિહાર અને એમપીમાંથી બે-બે…

  • અમદાવાદમાં 1 વર્ષ સુધી મોંઘી બોટલમાં નકલી દારૂ વેચાયો!

    ભાવનગર લઠ્ઠાકાંડ બાદ અમદાવાદના નિકોલ અને કુબેરનગર વિસ્તારમાં સસ્તા દારૂને મોંઘી બ્રાન્ડની બોટલોમાં ભરીને વેચવાના એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલની બાતમીના આધારે નિકોલ પોલીસે દરોડા પાડીને એક શખસની ધરપકડ કરી છે, જ્યારે તેનો સાથીદાર ફરાર થઈ ગયો છે. સસ્તા દારૂમાં કેમિકલ અને ફ્લેવર મિક્સને નકલી સ્ટીકર લગાવીને ગ્રાહકોને મોંઘી બ્રાન્ડના નામે…