જી.કે.જનરલ અદાણી હોસ્પિલમાં જુદી જુદી તબીબી સેવાઓના ઉદ્દેશો સુપેરે પાર પાડવા માટે નિર્ધારિત મેડિકલ ટીમ સાથે સહયોગ સ્થાપિત કરવા, રેસીડેન્ટ મેડિકલ ઓફિસરની નિયુક્તિ કરવામાં આવી છે.
જી.કે.માં રેસીડેન્ટ મેડિકલ ઓફિસર અર્થાત આર.એમ.ઑ તરીકે ડો. જયવીરસિંહ ઝાલાની નિમણુંક થતાં તેમણે હવાલો સંભાળી લીધો છે.તેઓ તબીબી સેવાના ઉદ્દેશો સાથે જરૂરી વહીવટી કર્યો પાર પાડવા હોસ્પિટલનું પ્રતિનિધિત્વ કરશે.






Leave a comment