તુણા પોર્ટ અને અદાણી ફાઉન્ડેશન દ્વારા ડૉ. પ્રીતિ અદાણીના જન્મદિનની ઉજવણી કરાઈ

અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પીતિ અદાણીના 58મા જન્મદિનની સેવાકીય કાર્યો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. તુણા તથા આસપાસ ના વિસ્તારો ખાતે પર્યાવરણ અને પરામર્શની સરવાણી વહાવવામાં આવી. પર્યાવરણની સેવા માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી જેમાં 501 વૃક્ષો નું વાવેતર કરવામાં આવ્યું હતું.

Leave a comment

Trending