ગાંધી જયંતી નિમિત્તે જી.કે. જનરલ અદાણી હોસ્પિટલ દ્વારા સ્વચ્છતા જ સેવા અંતર્ગત સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી

આરોગ્ય ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરવા સ્વચ્છતાની ભૂમિકા અત્યંત મહત્વની હોતા ગાંધી જયંતી નિમિત્તે જી.કે. જનરલ અદાણી હોસ્પિટલ દ્વારા સ્વચ્છતા જ સેવા અંતર્ગત સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ ઝુંબેશમાં કોલેજના ડીન ડૉ. એ.એન.ઘોષ, અને ઓપરેશન હેડ ડો. સુનિલ પેંઢારકર ના માર્ગ દર્શન હેઠળ હોસ્પિટલના પરિસરમાં કોલેજના એમ.બી.બી.એસ.ના પ્રથમ વર્ષના સ્ટુડન્ટ, સુરક્ષા વિભાગના જવાનો, સફાઈ કર્મીઓ તેમજ ઇન્ટર્ન તબીબો જોડાયા હતા.

Leave a comment

Trending