જી. કે.જન.અદાણી હોસ્પિ.માં મેડિ. એડમિન હેડની નિમણુંક

જી.કે.જન.અદાણી હોસ્પિટલમાં મેડિકલ એડમિનના હેડ તરીકે ડો. સ્વપ્નિલ સાયખેડકરની નિમણુંક કરવામાં આવી છે. આ પૂર્વે તેઓ ભુજ મીલીટરી સ્ટેશનની ફિલ્ડ હોસ્પિટલમાં મેડિકલ કોર્પ્સ ઓફિસર તરીકે કાર્યરત હતા.

        ડો.સ્વપ્નિલે પુણેની આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કૉલેજમાં એમ.ડી.ફિઝીઓલોજી કર્યું છે.આ ઊપરાંત તેમને ચેન્નઈમાં હેલ્થ કેર મેનેજમેન્ટમાં પોસ્ટ  ગ્રેજ્યુએશન પણ કર્યું છે.

Leave a comment

Trending