અદાણી મેડિકલ કોલેજના એનાટોમી પ્રાંગણમાં યોગ દિવસ નિમિતે ગેઇમ્સના ડાયરેક્ટર ડો.બાલાજી પિલ્લાઈ, ચીફ મેડિકલ સુપ્રિ.ડો.નરેન્દ્ર હિરાણી, વહીવટી સ્ટાફ, ફેકલ્ટી સ્ટાફ અને મેડિકલ વિદ્યાર્થીઓએ યોગાભ્યાસ કર્યો હતો, જે અંતર્ગત તમામ આસનો પ્રાણાયામ આવરી લેવાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ યોગાભ્યાસ યોગ માસ્ટર અને ગુજરાત રાજ્યના વિવિધ યોગ એવોર્ડ વિજેતા હિનાબેન રજગોરના માર્ગદર્શન હેઠળ આયોજન કરાયું હતું.






Leave a comment