ગુજરાતમાં GPSCની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં GPSC દ્વારા મહત્ત્વની ગણાતી પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં દરેકની સામાન્ય અભ્યાસની પરીક્ષા 23 ફેબ્રુઆરીએ યોજાશે. આ સિવાય સંબંધિત વિષયોની પરીક્ષા ફેબ્રુઆરીથી એપ્રિલ સુધીમાં લેવાશે.
23 ફેબ્રુઆરીએ એક જ દિવસમાં સામાન્ય અભ્યાસની પ્રાથમિક કસોટી લેવામાં આવશે. ત્યારબાદ 6 ફેબ્રુઆરીથી લઈ 20 એપ્રિલ સુધી અલગ-અલગ તારીખે સંબંધિત વિષયોની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.







Leave a comment