પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા 26 TDOની બદલીનો આદેશ

રાજ્યમાં IAS અને IPS અધિકારીઓની બદલી બાદ હવે તાલુકા વિકાસ અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપવામાં આવ્યો છે. પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા 26 TDOની બદલીનો આદેશ કરવામાં આવ્યો છે.

જે અધિકારી મદદનીશ મતદાર નોંધણી અધિકારી તરીકે ફરજ બજાવે છે તેવા તમામ અધિકારીઓના કિસ્સામાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા-2025ની કામગીરી અંતર્ગત હકદાવા અને વાંધા અરજીઓનો નિકાલ કર્યા બાદ આ અધિકારીઓને તેમના નિયંત્રણ અધિકારીએ ફરજમુક્ત કરવાના રહેશે.

ગુજરાત વિકાસ સેવા વર્ગ-2 તાલુકા વિકાસ અધિકારી સંવર્ગમાં ફરજ બજાવતા 26 અધિકારીની બદલીનો આદેશ કરવામાં આવ્યો છે, જેમની યાદી નીચે મુજબ છેઃ

Leave a comment

Trending