હિંગરિયા ખાતે રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ ના છઠ્ઠા દિવસે વ્યાસસને થી સંબોધતા મહામંડલેશ્વર કનકેશ્વરીદેવીજી

– અદાણી ના ઇ.ડી. રક્ષિત શાહ જોડાયા

સંત પોતાના કલ્યાણ અર્થે નહી પણ સમગં જીવસૃસ્ટીના  કલ્યાણ અર્થે જન્મ ઘરે છે. તેના માટે સમગ્ર જીવસૃસટી રસખી હોય છે. સદગુરૂ અને સંત કયારે પ્રભાવમા નથી આવતા તેવુ અબડાસા તા. ના હિંગરીયા ગામે મહંત કલ્યાણદાસજી મહારાજ, ગુરૂ દયારામ મહારાજ તથા શ્રીશ્રી અનંત વિભુષિત શાંતિદાસજી મહારાજ, હરિસાહેબ  ખાતે ચાલી રહેલ શ્રીરામ ચરિત માનસ જ્ઞાન યજ્ઞના છઠ્ઠા દિવસે વ્યાસાસનેથી મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજીએ જણાવ્યું હતું, 

વધુ મા તેઓ ઉમેયુ હતું કે સંતત્વ અને સંત વસત ને ખીલવે છે ત્યારે અહીં ભજન ભકિતની ગંગા વહે છે. પથ્થરને આકારથી મઢવામાં આવે ત્યારે મૂર્તિ રૂપી તે ભગવાન બની જાય છે. તેમ મનુષ્ય જીવનમાં પણ કોઇ સાચા સદ્દગુરૂ – સંત મળી જાય તો જીવન ધન્ય બની જાય છે. હિંગરીયા હરિ સાહેબ આશ્રમની પરંપરા મુજબ અહી સર્વને સમભાવ મળી રહે છે. જેથી કોઇપણ ધાર્મિક કાર્ય મા પોતાકા પણુ હોય છે. અનેક લોકો સેવામાં જોયાયા છે. રસોડા વ્યવસ્થા, ગાડી પાકિંગ વ્યવસ્થા, સંતો – મહંતોનો સત્કાર અને વિશાળ સમીયાણા મા જ્ઞાનની ગંગા મા હજારો શ્રોતાઓ જોડાઇ અને ધન્યતા અનુભવી રહ્યા છે. સાથે કચ્છ – સોરાષ્ટ્રના નામાકિત કલાકારો દ્વારા સંતવાણીનું રસથાળ પીરસાય છે.

કથા દરમિયાન મહામંડલેશ્વર જનકીદાસજી બાપુ, રામદાસજી બાપૂ, જગજીવનદાસજી મહારાજ, દિલીરાજા, અર્જુનનાથજી, બળદેવદાસજી બાપૂ, જ્યોતબાઇ મા, નાગેશ્વરીમા, જયંતીદાસજી, વનદેવજી (લંડન) શ્યામભારતી બાપૂ, રાજદ્રગીરી બાપૂ, મંગલનાથજી, સોમનાથજી ગીરી બાપૂ, મુકુંન્દરામ દાસજી બાપૂ, શેષનાથજી, હીરસંગજીદાદા સહિતના સંતો માતાજીઓ તથા અગૃણીઓ અદાણીના ઇ.ડી. રક્ષિતભાઈ શાહ, કચ્છ રાજપૂત ક્ષત્રિય મહિલા સમાજના પ્રમુખ ચેતનાબા જાડેજા, પૂર્વ સાંસદ પુસ્પદાનભાઈ ગઢવી, પંવિણસિંહ વાઢેર, દેવજીભાઈ વરચંદ, અયોધ્યા મંદિરના ટ્રસ્ટી યોગેન્દ્રજી કચ્છ યુનિ. કુલપતિ મોહનભાઈ પટેલ, કચ્છી કોહિનુર દેવરાજ ગઢવી (નાનો ડેરો), રમેશભાઈ જોષી, પીયુષ મારાજ, હિરજીભાઈ માવ, ખીમજીભાઈ ભાનુશાલી રાજાભાઈ ગઢવી, કાનજીભાઈ ભાનુશાલી, શંભેભાઈ ભાનુશાલી, વંકાજી જા કાયાજી જાડેજા, જીતુભા મેર, નશુભા જાડેજા, અનોપસિંહ મેર, શંભુરામ ભાનુશાલી, રવુભા જાડેજા, માવજીભાઈ ગોરી, મંગલદાસજી ભાનુશાલી, કાનજીભાઈ ભાનુશાલી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.સંતો – મહંતોની વ્યવસ્થામા સુરેશદાસજી બાપૂ (વિરાણી) મુંકુંદદાસજી (બિબર), જગજીવનદાસ (બદરા) સંભાળી રહ્યા છે.

Leave a comment

Trending