અદાણી સંચાલિત GAIMS મેડિકલ કોલેજના પ્રાંગણમાં ગણપતિ બાપાની ધામધૂમ સ્થાપન વિધિ કરવામાં આવી

અદાણી સંચાલિત GAIMS મેડિકલ કોલેજના પ્રાંગણમાં પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ ગણપતિ બાપાની ધામધૂમ અને ભવ્ય રીતે ગેઈમ્સ સ્ટુડન્ટ્સ કાઉન્સિલના વિધાર્થીઓ દ્વારા  સ્થાપન વિધિ કરવામાં આવી હતી.આ પ્રસંગે મેડિકલ કોલેજના મોટી સંખ્યામાં વિધાર્થીઓ તેમજ ગેઈમ્સ મેડિકલ ડાયરેક્ટર ડો.બાલાજી પિલ્લાઈ,ચીફ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો.નરેન્દ્ર હિરાણી સહિત ભક્તજનોએ ૭૫૧ દીપજયોતિ પ્રગટાવી પૂજા અર્ચના કરી હતી.

Leave a comment

Trending