ગુજરાત કેડરના 6 IPS અધિકારીની બઢતી, 9 ASPની ફેઝ-2ની તાલીમ પૂર્ણ થતાં નિમણૂક

ગુજરાત પોલીસ વિભાગમાં ગુજરાત કેડરના 6 IPS અધિકારીને બઢતી આપવામાં આવી છે. જેને લઈને ગુજરાત ગૃહ વિભાગ દ્વારા આજે સોમવારે (1 ડિસેમ્બર, 2025) નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં IPS અધિકારીને DGP, DIG સહિતના ઉચ્ચ હોદ્દા પર બઢતી આપવામાં આવી છે. જ્યારે 9 ASP અધિકારીની ફેઝ-2ની તાલીમ પૂર્ણ થતાં નિમણૂક આપવામાં આવી છે. 

Leave a comment

Trending