શેરબજારમાં આજે તેજી જોવા મળી. સેન્સેક્સ 347 પોઈન્ટના ઉછાળા સાથે 77,156 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 97 પોઈન્ટનો વધારો રહ્યો, તે 24,086 પર બંધ થયો. આજે IT, મેટલ, સરકારી બેંક અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના શેરોમાં વધુ ખરીદી જોવા મળી.
| ઇન્ડેક્સ | લેવલ | પોઈન્ટ બદલાવ | ટકાવારી બદલાવ |
| સેન્સેક્સ | 77156 | 347 | 0.45% |
| નિફ્ટી | 24086 | 97 | 0.40% |
| મિડકેપ 50 | 17,660 | 53 | 0.30% |
| સ્મોલકેપ 50 | 9,182 | 67 | 0.74% |
આ પહેલા ગઈકાલે એટલે કે 16 જૂને શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 544 પોઈન્ટના ઉછાળા સાથે 76,808 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 135 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો, તે 23,989 પર બંધ થયો હતો.






Leave a comment