સેન્સેક્સ 118 અંક વધીને 75,318 પર બંધ થયો

આજે 118 અંક વધીને 75,318 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 41 અંકોનો વધારો રહ્યો, તે 23,659 પર પહોંચી ગયો. આજના કારોબારમાં ઓટો, રિયલ્ટી અને બેન્કિંગ શેરોમાં સૌથી વધુ તેજી જોવા મળી.

અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 33 પૈસા તૂટીને 96.89ના નવા રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો. છેલ્લા ઘણા સત્રોથી રૂપિયાના મૂલ્યમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

19 મેના રોજ સેન્સેક્સ 114 પોઈન્ટના ઘટાડા સાથે 75,201 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 32 પોઈન્ટનો ઘટાડો રહ્યો, તે 23,618 પર બંધ થયો. આજના બેન્કિંગ, FMCG અને મેટલ શેરોમાં વેચવાલી જોવા મળી. જ્યારે IT, રિયલ્ટી અને મીડિયા શેરોમાં વધુ ખરીદી જોવા મળી.

Leave a comment

Trending