સેન્સેક્સ 1092 પોઈન્ટ ઘટીને 74,775 પર બંધ

આજ એટલે કે શુક્રવાર, 29 મેના રોજ સેન્સેક્સ 1092 પોઈન્ટ ઘટીને 74,775 પર બંધ થયો છે. નિફ્ટી પણ લગભગ 359 પોઈન્ટ ઘટીને 23,557ના સ્તરે આવી ગયો છે. આજના કારોબારમાં ઓટો-મેટલ શેરોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે. ગઈકાલે બકરીદના કારણે બજાર બંધ હતું.

ગઈકાલે બકરી ઈદની રજાના કારણે શેરબજાર બંધ હતું. તે પહેલાં, 27 મેના રોજ સેન્સેક્સ 142 પોઈન્ટના ઘટાડા સાથે 75,868 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 7 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો, જે 23,907 પર બંધ થયો હતો. બેંકોના શેરમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી હતી.

ઇન્ડેક્સલેવલપોઈન્ટ ચેન્જટકાવારી ચેન્જ
કોસ્પી (સાઉથ કોરિયા)83821811.94%
નિકેઈ (જાપાન)6589712031.86%
હેંગસેંગ (હોંગકોંગ)25066600.25%
ડાઉ જોન્સ50669250.05%
નૅસ્ડૅક269172430.91%
S&P 5007564430.58%

Leave a comment

Trending